બોલિવુડ / 25 જાન્યુઆરીએ ડબલ ધમાકા: 'પઠાણ' સાથે હવે 'ભાઈજાન'ની થશે એન્ટ્રી, ફેન્સને આપી સલમાને ખુશખબર

Along with Pathan will come Bhaijaan Salman Khan gave good news to the fans

સલમાન ખાને પોતાના ફેંસને એક મોટી ગુડ ન્યૂઝ આપી છે. સલમાન ખાને સોશિયલ મીડિયા પર એ જાણકારી શકે કરી છે કે તેની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું ટીઝર શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'ની સાથે લોન્ચ થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ