BIG BREAKING / નરેશ પટેલની સાથે અલ્પેશ કથીરિયા પણ કોંગ્રેસમાં જોડાય તેવા અણસાર, PAAS નેતાએ કહ્યું આ બધી વાતો ખોટી

Along with Naresh Patel, Alpesh Kathiria is also expected to join the Congress

ગુજરાતના રાજકારણમાં ફરી એક વાર ગરમાવો સામે આવ્યો છે. નરેશ પટેલની સાથે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા પણ કોંગ્રેસમાં જોડાશે તેવા અણસાર ઘડાઈ રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ