શૉકિંગ VIDEO / કેદારનાથ ધામમાં બરફ પહાડ પર થયો ધરાશાયી, ભયાનક દ્રશ્ય જોઈ લોકોને યાદ આવી 2013ની તબાહી

almora avalnach near kedarnath mandir over chorabari glacier catchment area no loss of life

હિમપ્રપાતની ઝપેટમાં આવતા ક્ષેત્રને ચોરાબાડી ગ્લેશિયર કેચમેન્ટ એરિયા તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થાન કેદારનાથ મંદિર પરિસરથી 5 કિલોમીટર દૂર સ્થિત છે. આ હિમપ્રપાતમાં જાન-માલના નુકસાનની કોઈ ખબર નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ