વાયરલ / VIDEO : કોરિયન મહિલાને ચડ્યો 'પુષ્પા'નો નશો, અલ્લુ અર્જુનને ઝાંખો પાડે તેવો કર્યો ડાન્સ, જોવાલાયક વીડિયો

Allu Arjun’s Srivalli fever reaches Korea, woman nails hook step

અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા'નો ખુમાર હવે વિદેશીઓ પર ચડ્યો છે. કોરિયાની એક મહિલાએ પુષ્પાના શ્રીવલ્લી હૂક સ્ટેપ્સથી પર જોરદાર ડાન્સ કર્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ