દંડ ભારે પડ્યો / રેન્જ રોવરમાં બ્લેક ફિલ્મ લગાવી નીકળ્યો સાઉથનો સુપરસ્ટાર, પોલીસે આટલા રૂપિયાનો દંડ ફટકાર્યો

allu arjun s challan cut in violation of traffic rules

સાઉથ સ્ટાર અલ્લૂ અર્જુન છેલ્લાં ઘણા દિવસોથી પોતાની ફિલ્મ પુષ્પાને લઇને ચર્ચામાં રહ્યાં છે. ફિલ્મમાં અલ્લૂ ઘણા કાયદા તોડતા અને પોલીસ સામે દુશ્મની લેતા બતાવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ