સાઉથ / મહેશ બાબુનું થિએટર તો અલ્લુ અર્જુનનું રેસ્ટોરન્ટ: ફિલ્મ ઉપરાંત સાઇડ બિઝનેસથી પણ કરોડો કમાય છે આ સાઉથ એક્ટર્સ

allu arjun restaurants mahesh babu owned theaters ram charan own airline thalapathy vijay

મહેશ બાબૂ, રામ ચરણ, થલપતિ વિજય, રાણા દગ્ગુબાતી અને નાગાર્જુન અક્કિનેની સહિત ઘણા અભિનેતા સાઉથના ફેમર્સ સ્ટાર્સ છે. આ સ્ટાર ફિલ્મોમાંથી કરોડો રૂપિયા કમાય છે અને તેમનો સાઈડ બિઝનેસ પણ છે. આ સાઈડ બિઝનેસથી પણ ખૂબ પૈસા કમાય છે. આવો તમને જણાવીએ કે કોણ-કયો બિઝનેસ કરે છે.

બ્રેકિંગ ન્યૂઝ