વાયરલ VIDEO / બાપ્પા ઝૂકેગા નહીં! પુષ્પરાજના લુકમાં જોવા મળ્યા ગણપતિજી, દાઢી પર હાથ ફેરવતી જુઓ મૂર્તિ

allu arjun pushpa style jhukega nahi ganapati video viral on social media

સાઉથના એક્ટર અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા: ધ રાઇઝ' રિલીઝ થતાં જ સુપરહિટ થઇ ગઇ હતી. ફિલ્મમાં પુષ્પાની 'ઝુકેગા નહીં' સ્ટાઈલ હવે ગણપતિ ઉત્સવમાં પણ લોકોની ફેવરીટ થઇ.

બ્રેકિંગ ન્યૂઝ