PHOTOS / આ સુપરસ્ટારે ખરીદી 7 કરોડની લક્ઝૂરિયસ વેનિટી વાન, ફાઇવ સ્ટારને પણ આપશે ટક્કર

Allu Arjun New Vanity FALCON Price is 7 crore picture viral on social media

તેલૂગુ સુપરસ્ટાર અલ્લૂ અર્જૂન પાસે  લક્ઝૂરિયસ કારનું સારો કલેક્શન છે. અર્જૂનની કારની લિસ્ટના કલેક્શનમાં વધુ એક નામ જોડાઇ ગયુ છે. અલ્લૂ અર્જૂને તાજેતરમાં જ એક વેનિટી વાન ખરીદી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ