Viral Video / 'અહીં પુષ્પા ઝૂકી ગયો', દીકરીને ખોળામાં ઉઠાવી અલ્લુ અર્જુને કર્યું ગણેશ વિસર્જન, VIDEO થયો વાયરલ

Allu Arjun dances with daughter throughout Ganapati visarjan VIDEO viral

અલ્લુ અર્જુનની કેટલીક તસવીરો અને વીડિયો હાલ સોશ્યલ મીડીયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં અલ્લુ અર્જુન તેની દીકરી અરહા સાથે ગણેશ વિસર્જન કરતો જોવા મળી રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ