રોલ કેમેરા એક્શન / અલ્લૂ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મના બીજા પાર્ટ 'પુષ્પા : ધ રુલ'નું શૂટિંગ શરૂ

allu arjun and rashmika mandanna starrer pushpa the rule movie shooting start

અલ્લુ અર્જુનની પુષ્પાઃ ધ રાઇઝની જંગી સફળતા પછી, ફિલ્મ નિર્માતાએ આખરે ફિલ્મના બીજા ભાગ વિશે અપડેટ આપી છે. પુષ્પા 2 નું શૂટિંગ 22 ઓગસ્ટે પૂજા વિધિ સાથે શરૂ થયું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ