કોરોના વેક્સિન / આવા લોકોને 4 અઠવાડિયામાં કોવિશિલ્ડના બીજા ડોઝની મંજૂરી આપો, હાઈકોર્ટનો કેન્દ્રને નિર્દેશ

Allow Covishield 2nd Dose After 4 Weeks, Kerala High Court Orders Centre

પહેલા ડોઝના ચાર અઠવાડિયા બાદ કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ આપવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપવી જોઈએ તેવો કેરળ હાઈકોર્ટનો ચુકાદો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ