દિવાળી ભેટ / સુરતની આ કંપનીએ પોતાના કર્મચારીઓને દિવાળીમાં ગિફ્ટ કર્યા ઇલેક્ટ્રીક સ્કૂટર

alliance family staff members diwali gifted electric scooter

સુરતના પ્રખ્યાત એલાયન્સ ગ્રુપએ આ દીપાવલીની અનોખી રીતે ઉજવણી કરી છે. કંપનીએ પોતાના 35 કર્મચારીઓને ઇલેક્ટ્રીક સ્કૂટર ગિફ્ટ કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ