ફાયદાકારક / તમને વારંવાર એલર્જીની સમસ્યા થતી હોય તો આ ઘરેલૂ ઉપચાર જડમૂળથી મટાડી દેશે

allergy symptoms and treatment at home

વાતાવરણમાં ફેરફાર થવાને કારણે ઘણાં લોકોને એલર્જીની સમસ્યા વધી જાય છે. સતત છીંકો આવવી અને શરદીની સમસ્યા થઈ જાય છે. તો કેટલાક લોકોને અન્ય કેટલાક પ્રકારની એલર્જી થાય છે. શરીરમાં કેટલાક પ્રકારના વાયરસ અને બેક્ટેરિયાને કારણે પણ એલર્જી થાય છે. જે લોકોનું મેટાબોલિઝ્મ અને ઈમ્યૂન સિસ્ટમ વીક હોય એવા લોકો વધુ પરેશાન થાય છે. તો ચાલો એલર્જીથી બચવાના ઉપાય જાણી લો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x