ખરીદ-વેચાણ / મહેસાણા જિલ્લામાં પંચાયતમાં કોંગ્રેસની ટિકિટો રૂપિયા લઈને વેચાણી હોવાના આક્ષેપ, ઓડિયો વાઈરલ

Allegations of selling Congress tickets for Rupees In Panchayat Mehsana

મહેસાણા જિલ્લામાં પંચાયતમાં કોંગ્રેસની ટિકિટો રૂપિયા લઈને વેચાઈ હોવાના આક્ષેપ થયા છે. રૂપિયાની માગણીનો એક ઓડિયો ક્લીપમાં વાઈરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ