જમીન માલિકો સાવધાન / મહેસાણામાં રૂ.35 હજારમાં ભાડે જમીન આપવાની લાલચ મોંઘી પડી, ઠગબાજોએ 5 વિઘાનો કરી નાખ્યો દસ્તાવેજ

Allegations of land scam in Moti Dau village of Mehsana

મહેસાણાના મોટી દાઉ ગામે 30 ગુઠા જમીન ભાડે લેવાનું કહી 129 ગુઠા જમીન પડાવી લેવાઈ હતી, ભાડાકરારનું કહીને પરિવારના અંગુઠા મરાવીને લીધા હોવાના આક્ષેપ લાગ્યા છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ