શોકીંગ / મહાન ફૂટબોલર રોનાલ્ડો વિરુદ્ધ દુષ્કર્મનો આરોપ, મોડલે ફરી લગાવ્યા ગંભીર આક્ષેપ, અમેરિકાની કોર્ટમાં કેસ દાખલ

Allegation of rape against the great footballer Ronaldo, the model made serious allegations again

હાલમાં જ અમેરિકાની એક કોર્ટે આ કેસમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને નિર્દોષ જાહેર કર્યો હતો પરંતુ મોડલે હવે આ નિર્ણય વિરુદ્ધ અરજી દાખલ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ