ગાંધીનગર / ગુજરાતના એક મંત્રીની ભલામણથી વનવિભાગના કર્મચારીની બઢતી કરવાનો લાગ્યો આક્ષેપ

Allegation of promotion of 121 employees of forest department

RFOની વર્ગ-3માંથી વર્ગ-2માં બઢતીને લઈ ગેરરીતિના આક્ષેપ, વર્ષ 2020માં 121 કર્મચારીની બદલી અને 2019માં 108 કર્મચારીઓની બઢતીમાં પણ નિયમો નેવે મુકાયા હોવાના આક્ષેપો

બ્રેકિંગ ન્યૂઝ