આરોપ / IPS મોહિત જાની અને પત્નીએ નોકરીના બહાને અરજદારો પાસેથી લાખો રૂપિયા ખંખેર્યાના આક્ષેપ, ગૃહ રાજ્યમંત્રી પાસે પહોંચ્યો મામલો

Allegation of fraud against IPS officer MD Jai

IPS અધિકારી એમ.ડી.જાની અને તેમના પત્ની સામે છેતરપિંડીનો આરોપ, પતિ-પત્નીએ નોકરીને બહાને ગોધરાના 10 યુવાનોની પાસેથી 50 લાખ રૂપિયા લીધાનો ગંભીર આરોપ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ