અતિગંભીર આક્ષેપ / સરકારી તિજોરીમાંથી બાબુઓ ચાઉં કરી ગયા રૂ.500 કરોડ? CM-PM સુધી ફરિયાત થતાં મચ્યો હડકંપ

Allegation of 500 crore corruption in Panchmahal

પંચમહાલમાં જિલ્લામાં સ્ટેમ્પ ડ્યુટીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થતાં ખળભળાટ મચી જવા પામી છે. ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે એક અરજદારે અરજી છે. જે નામથી અરજી કરવામાં આવી તે નામની VTV ન્યૂઝ પુષ્ટી કરતું નથી.

બ્રેકિંગ ન્યૂઝ