પોરબંદર / આર્ય કન્યા ગુરુકુળમાં હચમચાવી દેતી ઘટના.!, છોકરીઓ છોકરીઓને અનૈતિક સંબંધોનું દબાણ કરતી હોવાનો આરોપ લાગતા ખળભળાટ

Allegation Case in Porbandar Arya Kanya Garukula

પોરબંદરમાં આર્ય કન્યા ગુરુકુળમાં વિદ્યાર્થિનીઓને સજાતીય સંબંધ રાખવા અન્ય વિધાર્થિનીઓ દબાણ કરતી હોવાના વાલીઓનો આક્ષેપ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ