ગેંગરેપ / હાથરસ ઘટનામાં હાઈકોર્ટનું સખત વલણ, રાજ્ય સરકારને નોટિસ, DM-SPને સમન્સ

allahabad high court suo motu cognisance hathras gangrape case issues notices to the up government

હાથરસની ઘટના પર હવે અલ્હાબાદ હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ પીઠે ઉત્તરપ્રદેશ સરકારના અધિકારીઓને સમન્સ પાઠવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ