આરોપ / આઝમખાનને લાગ્યો મોટો ઝટકો, અલાહાબાદ હાઈકોર્ટે રદ કર્યું દિકરા અબ્દુલ્લાનું ધારાસભ્ય પદ

Allahabad high court samajwadi party azam khan mla son Abdullah nomination cancel

અલાહાબાદ હાઈકોર્ટે સમાજવાદી પાર્ટીના સાંસદ આજમખાનના દિકરા અબ્દુલ્લા આઝમનું ધારાસભ્ય પદ રદ કર્યું છે. ચૂંટણી સમયે અબ્દુલ્લા 25 વર્ષના ન હતા. અબ્દુલ્લાએ ખોટા દસ્તાવેજ રજૂ કર્યા હતા. અબ્દુલ્લા સ્વાર સીટથી ઉમેદવાર બન્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ