ચુકાદો / ઓરલ સેક્સ ગંભીર યૌન શોષણ નથી: POCSO Act મામલે અલાહાબાદ હાઈકોર્ટનો ચોંકવાનારો ચુકાદો 

allahabad high court said under pocso act oral sex not aggravated sexual assault jhansi case

ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે સોનુ કુશવાહ તેના ઘરે આવ્યો હતો અને તેના 10 વર્ષના પુત્રને પોતાની સાથે નજીકની જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં તેણે તેણીને 20 રૂપિયા આપીને ઓરલ સેક્સ કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ