ચુકાદો / અલાહાબાદ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો: આજીવન કેદ એટલે જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલ

allahabad high court order life imprisonment

ઈલાહાબાદ હાઈકોર્ટે પોતાના મહત્વના ચુકાદામાં કહ્યું છે કે આજીવન કેદની સજા આરોપીના જીવન સુધી છે. હાઈકોર્ટે કહ્યું કે આજીવન કેદની સજા કોઈ મર્યાદિત સમયગાળો અથવા વર્ષોની સંખ્યામાં નક્કી કરી શકાય નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ