ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ઉત્તરપ્રદેશ / લવ જેહાદઃ યોગી સરકારને ઝટકો, હાઈકોર્ટે આંતર-ધાર્મિક લગ્નને લઇને આપ્યો મોટો ચુકાદો

allahabad high court lucknow bench inter faith marriages uttar pradesh

આંતર-ધાર્મિક યુગલોના લગ્ન માટે નોટિસનું ફરજીયાત પ્રદર્શન હવે વૈકલ્પિક હશે. અલ્હાબાદ હાઈકોર્ટે બુધવારે એક આદેશ આપતા કહ્યું કે, આ પ્રકારે લગ્ન માટે નોટિસ લગાવવી ફરજીયાત નહીં. કોર્ટના આ નિર્ણયથી અંતર-ધાર્મિક જોડાને રાહત મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ