ઇતિહાસ / સૌથી વધુ 1.30 લાખ કેસનો ચુકાદો લાવનાર એશિયાના પ્રથમ જજ બન્યા સુધીર અગ્રવાલ, રામજન્મ ભૂમિનો પણ આપ્યો હતો ચુકાદો

Allahabad high court Justice sudhir agarwal history judgement

અલ્હાબાદ હાઈકોર્ટના સીનિયયર જસ્ટિસ સુધીર અગ્રવાલે નવો ઇતિહાસ રચ્યો છે. જસ્ટિસ અગ્રવાલ સૌથી વધુ કેસોમાં ચુકાદો આપનાર ભારતના નહીં પરંતુ એશિયાના પ્રથમ ન્યાયમૂર્તિ બન્યા છે. જસ્ટિસ અગ્રવાલ 31 ઓક્ટોબર સુધી એક લાખ 30 હજાર 418 કેસોનો ચુકાદો આપી ચૂક્યા છે. જસ્ટિસ અગ્રવાલ અયોધ્યા વિવાદ પર ચુકાદો આપનારી અલ્હાબાદ હાઈકોર્ટની બેન્ચમાં પણ સામેલ હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ