દાદાગીરી / પરિવાર પૈસા ન આપી શક્યો, હોસ્પિટલે 3 વર્ષની માસૂમને અડધા ઓપરેશને ચીરેલા પેટે છોડી દેતા મોત

allahabad 3 years old girl died after shortage of money for operation in prayagraj dm orders enquiry upns

પરિવાર પાસે સારવારના પૈસા નહોવાથી ખાનગી હોસ્પિટલે 3 વર્ષની બાળકીને ઓપરેશન ટેબલ પરથી પેટને સિવ્યા વગર એટલે કે ટાંકા લીધા વગર બહાર મોકલી આપી. આખરે તેણે જીવ ગુમાવી દીધો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ