સાવધાની / પહેલીવાર ઘરે ફેશિયલ બ્લીચ કરતા હોવ તો અજમાવો આ ટિપ્સ, નહીં થાય કોઈ જ આડઅસર

All You Need To Know About Face Bleach

ચહેરા અને ગરદનના અણગમતા વાળને છુપાવવા માટે યુવતીઓ અને મહિલાઓ બ્લીચ કરતી હોય છે. તેનાથી અનઈવન સ્કિન ટોન પણ ઈવન લાગે છે. ફેસ પર વેક્સ કે થ્રેડિંગ કરાવવું મુશ્કેલ હોવાથી મહિલાઓ બ્લીચ વધુ કરે છે. ઘણાં લોકો પાર્લરમાં જઈને બ્લીચ કરાવે છે પણ જો તમે ઘરે જ ફેશિયલ બ્લીચ કરતા હો તો આ ટિપ્સ અજમાવશો તો જરાય આડઅસર નહીં થાય અને સ્કિન નેચરલી ગ્લો કરશે.

બ્રેકિંગ ન્યૂઝ