જાહેરાત / આજથી રાજ્યભરમાં 24 કલાક ખુલ્લા રહેશે શોપિંગ મોલ્સ, હોટલ્સ અને થિયેટર્સ

all-the-shops-hotels-and-cinemas-in-cities-in-gujarat-will-be-open-24-hours

બુધવારે ગુજરાત સ્થાપના દિવસે ગુજરાત સરકારે ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2019 અંગે ઔપચારિક જાહેરાત કરી હતી, આ એક્ટ હેઠળ હવેથી રાજ્યભરમાં 24×7 ખુલ્લી રહેશે. બુધવારથી લાગુ કરાયેલા કાયદાથી હોટેલ, મોલ્સ, પાથરણા બજાર, રેસ્ટોરાં, દુકાનો, પેટ્રોલ પંપ તેમજ ખાણીપીણીની બજારોને લાભ થવાની શક્યતા છે. 

બ્રેકિંગ ન્યૂઝ