બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / ઓલરાઉન્ડર શોએબ મલિકની ત્રીજી પત્નીનો અપ્સરા જેવો લૂક, બ્લેક ડ્રેસમાં જલવો

photo-story

6 ફોટો ગેલેરી

PHOTOS / ઓલરાઉન્ડર શોએબ મલિકની ત્રીજી પત્નીનો અપ્સરા જેવો લૂક, બ્લેક ડ્રેસમાં જલવો

Last Updated: 02:34 PM, 12 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પાકિસ્તાનના સ્ટાર ઓલરાઉંડર શોએબ મલિકની પત્ની સના જાવેદ અક્સર પોતાના ગ્લેમરસ અંદાજને કારણે ચર્ચામાં રહેતી હોય છે. (Photo: instagram.com/sanajaved)

1/6

photoStories-logo

1. સના જાવેદ

જાણીતી અભિનેત્રી સના જાવેદ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ રહે છે અને લગાતાર તસવીરો ફૈન્સ સાથે શેર કરતી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. તસવીરો શેયર કરી

સનાએ એકવાર ફરી કેટલીક તસવીરો શેયર કરી જેમાં તે કોઇ અપ્સરા હોય તેવી લાગી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. બ્લેક કલરની આઉટફિટ્સ

શોએબ બલિકની પત્ની બ્લેક કલરની આઉટફિટ્સમાં જોવા મળી રહી છે. સનાની ફિટનેસ પણ વખાણવા લાયક છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ફેશન ટ્રેંડ

પાકિસ્તાનની જાણીતી એક્ટેર્સ સનાએ એકવાર ફરી દેખાડ્યુ કે ફેશન ટ્રેંડને સારી રીતે ફોલો કરવી જોઇએ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. શોએબ સાથે નિકાહ

તમને જણાવી દઇએ કે સના જાવેદએ ગત વર્ષે જાન્યુઆરીમાં શોએબ સાથે નિકાહ કર્યા છે. આ સનાની બીજી શાદી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. આ શોએબ મલિકની ત્રીજી શાદી

જ્યારે આ શોએબ મલિકની ત્રીજી શાદી છે. શોએબની એક્સ વાઇફ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જા હતી. શોએબ અને સાનિયા મિર્જાએ વર્ષ 2010માં શાદી કરી હતી. બંનેનો એક દિકરો પણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shoaib Malik Sana Javed Glamorous Look sana javed black dress photos

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ