VIRAL / લૉકડાઉનમાં ઑલરાઉન્ડર જાડેજાનો તલવાર ઘૂમાવતો વીડિયો વાયરલ, ફેન્સ બોલ્યા- બાહુબલી

All Rounder Ravindra Jadeja Sword Wielding Fans Say Bahubali

લૉકડાઉન દરમિયાન ઘણા ભારતીય ક્રિકેટર્સ સોશ્યલ મીડિયા પર પોતાના ફેન્સ માટે ફોટોઝ અને વીડિયોઝ સતત શૅર કરતા રહે છે. આ વચ્ચે ભારતીય ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાનો એક વીડિયો શૅર કર્યો છે જેમાં તે તલવારબાજી કરી રહ્યો છે. જોકે જાડેજાનો આ વીડિયો જોઇને ફેન્સ તેણે બાહુબલી કહી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ