'મેડિકલ બંધ' / શનિ-રવિ અમદાવાદની તમામ ખાનગી હોસ્પિટલ, નર્સિંગ હોમ ઓપીડી, સર્જરી રહેશે બંધ, જાણો AHNAએ શા માટે કર્યું એલાન

All private hospitals 14 and 15 may closed Ahmedabad Hospital and Nursing Association Announcement

અમદાવાદ હોસ્પિટલ્સ ઍન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશને ફોર્મ 'સી' રિન્યુઅલ ન થવાના મુદ્દે તારીખ 14 અને 15 મેના રોજ બે દિવસ શહેરની તમામ હોસ્પિટલ્સ, નર્સિંગ હોમ ઓપીડી અને સર્જરી બંધ રાખવાનું એલાન કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ