નવો નિયમ / મોટો નિર્ણય : આ સ્ટૂડન્ટ્સને આટલા મહિના સરકારે નક્કી કરેલી હોસ્પિટલમાં સેવા આપવી પડશે, જો એમ નહીં થાય તો...

all pg medical student to spend 3 months in district hospitals

ડોક્ટર્સની કમી ખાળવા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત એમબીબીએસ કર્યા બાદ પોસ્ટ ગ્રેજ્યૂએશન કરનારા મેડિકલના વિદ્યાર્થીઓને ફાઈનલ પરિક્ષા આપતા પહેલા જિલ્લા હોસ્પિટલમાં સેવા આપવી પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ