ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ગાંધીનગર / 31 ઓગસ્ટથી ગુજરાત સરકારની તમામ ઓનલાઈન સેવાઓ થઈ જશે ઠપ કારણ કે…

All online services of the Government of Gujarat will be closed from August 31

રાજ્યના વિજ્ઞાન અને પ્રાદ્યોગિક વિભાગે 31 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ માટે ગુજરાત સરકારની તમામ પ્રકારની ઓનલાઈન સેવાઓ, વેબસાઈટ, એપ્લિકેશન, ઈ-મેલ, ઈન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ