Rain Satasat / આખું ગુજરાત જળબંબોળ, ફટાફટ જુઓ રાજ્યમાં વરસાદની દરેક ખબર

રાજ્યમાં વરસાદનું રોદ્ર રૂપ જોવા મળી રહ્યુ છે. રાજકોટમાં 5મી તારીખથી અહીં મેઘો મંડાણો છે જેને લીધે પૂરની સ્થિતિનું નિર્માણ થયુ છે. હજુ પણ 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ