લોન્ચ / Royal Enfield નું સપનું જોતાં યુવાનો થઈ જાઓ તૈયાર, આવી રહી છે સૌથી સસ્તી બાઇક

all new royal enfield hunter 350 new spy photos appeared on internet

રોયલ એનફીલ્ડ 2022માં તેની પકડને જાળવવા માટે 4-5 નવી બાઈકો લાવવાની છે, જેમાંથી એક Hunter 350 છે, જે મીટિઓર 350 વાળા પ્લેટફોર્મ પર તૈયાર કરાઈ રહી છે. હાલમાં આ મોટરસાઈકલના ટેસ્ટ મૉડલને નજીકથી જોવામાં આવ્યું છે, જે પ્રોડક્શનની નજીક આવી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ