Ek Vaat Kau / તમને ટ્રેનની ટિકિટ ચોક્કસ મળી જશે, રેલવેએ બનાવી શાનદાર ઍપ

2021નું વર્ષ ખરેખર ફાયદાકારક હોય તેવું જણાઇ રહ્યું છે. કારણ કે, શરૂઆતથી જ સારા સમાચારો આવી રહ્યા છે. આવા જ એક સારા સમાચાર રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે છે. તો શું છે આ સમાચાર તે જાણવા માટે.....

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ