જરુરી ખબર / એક જ ચાર્જરથી ચાર્જ થશે તમામ મોબાઈલ, સરકાર કરી રહી છે મોટી તૈયારી, જાણો વિગત

All mobiles will be charged with a single charger, the government is making big preparations, know the details

કેન્દ્ર સરકાર ફક્ત બે પ્રકારના ચાર્જર લાવવાની વિચારણા કરી છે. આ મુદ્દે થોડા વખતમાં એક મોટી બેઠક થવાની છે.

બ્રેકિંગ ન્યૂઝ