એલર્ટ / 30 સપ્ટેમ્બર પહેલાં પતાવી લો આ 5 કામ, નહીંતર થશે મોટું નુકસાન

all important work completed by 30 september 2020 changes rules from 01 october 2020

ઈન્કમ ટેક્સથી લઈને આધાર કાર્ડ સુધીના તમામ જરૂરી કામ કરવા માટે તમારી પાસે 30 સપ્ટેમ્બર સુધીનો સમય છે. આ બધાં જ જરૂરી કામ કરી લેવા જરૂરી છે નહીંતર તમને જ મોટું નુકસાન ભોગવવું પડી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ