કોન્ફરન્સ / ભારતના તમામ આરોગ્યમંત્રીઓ ગુજરાતમાં: કેવડિયામાં કેન્દ્રીય મંત્રી માંડવિયાની આગેવાનીમાં મોટો કાર્યક્રમ

All Health Ministers of India in Gujarat,Big event in Kevadia led by Union Minister Mandvia

નર્મદાના કેવડિયા કોલોની ખાતે આજ ત્રિ-દિવસીય 14મી આરોગ્ય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય ક્ષેત્રે થયેલી કામગીરી બાબતે સમીક્ષા થશે  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ