હરિયાણા / અનિલ વિજ અને બનવારી લાલને છોડીને ખટ્ટર સરકારના તમામ મંત્રી ચૂંટણી હાર્યા

all haryana minister except anil vij lost election

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં બીજેપી બહુમતીથી દૂર રહી ગઇ છે. જોકે, તે સિંગલ મોટી પાર્ટી તરીકે ઉભરી છે. બીજેપીના તમામ દિગ્ગજોને હારનો સામનો કરવો પડ્યો છે. સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજ અને બનવાલી લાલને છોડીને ખટ્ટર સરકારના તમામ મંત્રી ચૂંટણી હારી ચૂક્યા છે. રાજ્ય મંત્રી ડૉ. બનવારી લાલે બાવલ બેઠકથી જીત નોંધાવી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ