રજૂઆત / પોલીસ ગ્રેડ પે આંદોલન વચ્ચે હવે આ લોકો પણ મેદાને, 20 હજાર પગાર, ગ્રેડ પે માટે CM પટેલને કરાઇ રજૂઆત 

All Gujarat Nursing Union wrote letter to cm, for contract and outsourcing method

ઓલ ગુજરાત નર્સિંગ યુનિયને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોન્ટ્રાન્ક અને આઉટ સોસિંગ પદ્ધતિ બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે સાથે ગ્રેડ પે, નવી સ્ટાફ ભરતી મુદ્દે પણ રજૂઆત કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ