BIG NEWS / મહારાષ્ટ્રમાં હલચલ વચ્ચે ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોને દિલ્હીનું તેડું, અચાનક આવેલ આદેશથી આશ્ચર્ય

All Gujarat Congress MLAs were called to Delhi high command

મહારાષ્ટ્ર બાદ ગુજરાતના રાજકારણને લઇને મોટા સમાચાર સામે આવ્યાં. મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ સર્જાતા ગુજરાત કોંગ્રેસના તમામ MLAsને દિલ્હીથી તેડું આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ