હરિયાણા / કાલથી આ રાજ્યમાં ફરી ખૂલશે શાળાઓ, અગાઉ બાળકો અને શિક્ષકોને કોરોના થતાં કરવી પડી હતી બંધ

all govt and private schools will reopen in haryana from 11 december

હરિયાણામાં 10 ડિસેમ્બર સુધી શાળાઓ બંધ રાખવામાં આવી હતી. દરેક સરકારી અને પ્રાઈવેટ શાળાઓ 11 ડિસેમ્બરથી એટલે કે આવતીકાલથી ફરીથી ખૂલશે. સ્વાસ્થ્ય વિભાગે આ વિષે શિક્ષા નિર્દેશાલયને ગાઈડલાઈન્સ જાહેર કરી છે. તેમાં સોશ્યલ ડિસ્ટન્સિંગની સાથે અન્ય નિયમોનું પાલન કરવાનું જરૂરી છે. કોઈ પણ લક્ષણ વાળા શિક્ષકો કે બાળકોનો ટેસ્ટ કરાવવાનો જરૂરી રહેશે. પહેલાં જ્યારે 21 સપ્ટેમ્બરે શાળાઓ ખૂલી ત્યારે બાળકો અને શિક્ષકો સંક્રમિત થતાં બંધ કરવી પડી હતી.

બ્રેકિંગ ન્યૂઝ