આદેશ / AGR મામલે ખોટા રિપોર્ટિંગથી SC નારાજ, કહ્યું - ટેલિકોમ કંપનીએ આપવા પડશે રૂપિયા

All dues to be paid, no self-assessment or objections to be entertained says Supreme Court

એડજેસ્ટેડ ગ્રૉસ રેવેન્યુ (AGR)  મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મીડિયા રીપોર્ટીંગ પર નારાજગી વ્યક્ત કરી. આ સાથે જ કોર્ટે જણાવ્યું કે આદેશ અનુસાર ટેલીકોમ કંપનીઓએ ચૂકવણી કરવી જ પડશે. હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની અરજી પર આવતા અઠવાડિયે સુનાવણી કરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ