ઉનાળો / દેશભરમાં ભીષણ ગરમીનો પ્રકોપ, તોડ્યા તમામ રેકોર્ડ, 32ના મોત

All country-Fierce-heat-fury-32-death

દેશભરમાં ભીષણ ગરમીના કારણે લોકો પરેશાન છે. અંગ દઝાડતી ગરમીના કારણે દેશભરમાં 32 લોકોના મોત નિપજ્યા છે જેમાં બે લોકો ગુજરાતના છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રેકોર્ડ કરવામાં આવેલા વિશ્વના 15 સૌથી ગરમ શહેરોમાં 10 ભારતના જ છે.

બ્રેકિંગ ન્યૂઝ