નિર્ણય / એર ઈન્ડીયામાં મંત્રીઓ અને અધિકારીઓની મોટી છૂટ ખતમ કરી સરકારે, જારી કર્યો નવો આદેશ

All Central Ministries, Departments Asked To Clear Air India's Dues

કેન્દ્રીય નાણા મંત્રાલયે કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગોને એર ઈન્ડીયાના બાકી લેણા તરત ચુકવી દેવાનો નિર્દેશ આપ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ