કોરોના સંકટ / સુરતમાં વધતા કોરોનાના સંક્રમણના પગલે હજુ બસ સેવા આટલા દિવસ સુધી રહેશે બંધ

All buses closed for 7 days Surat coronavirus

સુરત(Surat)માં કોરોનાના કારણે સ્થિતિ કથળી રહી છે. સતત વધી રહેલા કેસને પગલે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સુરતથી દોડતી ST બસ અને ખાનગી બસ હજુ 7 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે 27 જુલાઇથી સુરતમાં બસ સેવા બંધ રખાયેલી છે. ત્યારે હવે જન્માષ્ટમીના તહેવારમાં પણ આ સેવા બંધ રાખવામાં આવી છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ