PHOTOS / સૈફિના અને વિરુષ્કાએ એકસાથે કર્યુ 2020 નું વેલકમ, સેલેબ્સે કર્યુ આવું સેલિબ્રેશન

all bollywood stars welcome 2020 , photos viral on social Media

નવા વર્ષની શરૂઆત થઇ ગઇ છે, તમામ લોકો નવા વર્ષને વધાવવા માટે કોઇએ કોઇ તૈયારીઓ કરી ચૂક્યા છે. એવામાં ઘણા સેલિબ્રેટીઝ ક્રિસમસના દિવસથી જ હોલિડેના મૂડમાં આવી ગયા હતા, અને ફોરેનમાં વેકેશન કરવા માટે પહોંચી ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ