VIRAL / બિગ બીથી લઇને અક્ષય કુમારે સોશ્યલ મીડિયા પર ફેન્સે કરી આ રિકવેસ્ટ

all bollywood celebs request thier fans to do this

પીએમ મોદીએ 22 માર્ચ ના રોજ જનતા કર્ફ્યૂની વાત કરી હતી, જેમાં સવારના સાતથી રાતના નવ વાગ્યા સુધી લોકોને ઘરની ના જવાની અપીલ કરી છે. બોલિવુડ સ્ટાર્સે પીએમ મોદીની જનતા કફર્યૂની વાતને સપોર્ટ કર્યો છે અનેક સેલેબ્સે સોશ્યલ મીડિયા પર ફેન્સને કફર્યૂને સપોર્ટ કરવાની અને ઘરે રહેવાની સલાહ આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ